Jagdishna Jivan Sambharna (Jagdish Chandra Bosenu Jivancharitra) By Jayant Kothari
જગદીશનાં જીવનસંભારણા (જગદીશચંદ્ર બોઝનું જીવનચરિત્ર) - જયંત કોઠારી
જગદીશચંદ્ર સામાન્ય કુટુંબમાં જન્મ્યા,ગામઠી શાળામાં ભણ્યા.જગદીશચંદ્રને અનેક અંતરાયો નડ્યા.બે દાયકા સુધી ખટપટ,અપમાનો ને આક્ષેપો સહી 'ગણિતશાસ્ત્રીય સિવાયનાં વૈજ્ઞાનિક કાર્યમાં આ ઊંચાઈએ પહોંચનાર બોઝ પહેલા ભારતીય છે.વિવેકાનંદે તેમને 'બંગાળના ગર્વ અને ગૌરવ' કહી પોંખ્યાં.