ઘડતર કથાઓ - હેતા ભૂષણ
Ghadtar Kathao (Gujarati) by Heta Bhushan
જીવન ઘડતરની ઝીણી બાબતોને ઉજાગર કરતી કથાઓ
જીવનનું ઘડતર...જેની પાર આપણા જીવનની દિશા,જીવનના વિકાસ અને જીવનની સફળતાનો આધાર છે.દરેક જીવનના જાતે શિલ્પી બની જીવન ઘડતર કરવું જરૂરી છે.અહીં પ્રસ્તુત ઘડતર કથાઓ આપણે-આપણું પોતાનું,સ્વજનોનું,બાળકોનું,યુવામિત્રોનુ જીવન ઘડતર,કઈ રીતે કરી શકીએ તેની પ્રેરણા આપતી નાની નાની કથાઓનો સંગ્રહ છે.