Chup Nahi Rahevay (Tolstoyna Nibandhono Anuvad) By Leo Tolstoy
ચુપ નહી રહેવાય - લિઓ ટોલસ્ટોય
આ પુસ્તકમાં ટોલસ્ટોયના જુદે જુદે વખતે ને જુદા જુદા અનેક વિષય પર લખેલા કેટલાક નિબંધોનો અનુવાદ આપેલો છે.આત્માને જીવનદીપ બનાવી તે બતાવે તે રસ્તે ચાલવું;ધર્માચરણ કરતા રાજાની નહિ પણ રામની આણ માનવી,બુરાઈનો,હિંસાનો,પ્રતિકાર બુરાઈથી નહિ પણ ભલાઈથી અહિંસાથી કરવો