Buy Chatur Birbal Gujarati Book Written by Ratilal Panchal Online at Low Prices ચતુર બીરબલ અકબર અને બીરબલની ચતુરાઈપૂર્ણ વાર્તાઓ વાંચવામાં બાળકોને ખરેખર મજા આવશે. આમ તો આ વિષય પર ઘણી વાર્તાઓ લખાયેલ છે, છતાં આ પુસ્તકમાં અકબર બીરબલની ઓછી જાણીતી વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.