ભારત રત્ન સી.એન.આર. રાવ - મોહન સુંદર રાજન
Bharat Ratna CNR Rao (Biography in Gujarati) By Mohan Sundar Rajan
પ્રો.સી.એન.આર. રાવને ભારત સરકારે 'ભારતરત્ન'નું સર્વોચ્ચ સન્માન આપીને નવાજ્યા છે.તેમની ઉપલબ્ધીઓ અનેક છે.તેમણે 150 વિદ્યાર્થીઓને Ph.D. ડિગ્રી અપાવી છે.એ ઉપરાંત,ભારતની તેમજ વિદેશની ઘણી યુનિવર્સિટીઓએ તેમને માનદ્દ D.Sc. ની ડિગ્રી આપી છે અને તેમને ઘણા પારિતોષિકો પણ મળ્યા છે.