ભાઈબંધ - નિકોલાઈ નોસોવ
Bhaibandh (Gujarati Translation of Schoolboys) By Nikolai Nosov
રશિયન નિશાળીઓના જીવનની વાર્તામાં આપણા કિશોરોને પોતાનું જ પ્રતિબિંબ દેખાશે.શાળાજીવનનાં મનોરંજક અને રોમાંચક પરાક્રમોની વાતો કહેતું લોકપ્રિય પુસ્તક.