અમિતાભ બચ્ચન - સૌમ્ય વંધોપાધ્યાય
Amitabh Bachchan (Biography in Gujarati) By Saumya Bandyopadhyay
યુગનો પ્રભાવ કોઈ વ્યક્તિ પર પડે એ સામાન્ય બાબત છે,કિન્તુ કોઈ એક વ્યક્તિનો પ્રભાવ એના સમગ્ર યુગ પર પડે એ વાયરલ અને વિશિષ્ટ બાબત ગણાય.અમિતાભ બચ્ચનની પ્રતિભાએ હિન્દી ફિલ્મોનો ચહેરો બદલી નાખ્યો.