Ambedkar Savashatabdi Abhivandana (Set of 5 Books) By Rameshchandra Parmar
આંબેડકર સવાશતાબ્દી અભિવંદના - રમેશચંદ્ર પરમાર
ડો.ભીમરાવ આંબેડકરે મુખ્યત્વે ભારતના બંધારણની રચનામાં નોંધપાત્ર કામ કર્યું છે,પરંતુ એમની પ્રતિભા કોઈ એક જ ક્ષેત્રમાં સમાઈ જનારી નહોતી,તેઓ જિજ્ઞાસુ,અભ્યાસુ અને અનુભવી વિદ્વાન હતા.રાષ્ટ્ર અને સમાજને સુદ્રઢ કરવાની નિષ્ઠા ધરાવતા 'બાબાસાહેબ'ની બહુમુખી પ્રતિભાને બિરદાવવા માટે આ પાંચ પુસ્તકો છે.
1.મહામાનવ આંબેડકર
2.વિદ્યાપુરુષ આંબેડકર
3.સમાજસુધારક આંબેડકર
4.મુક્નાયક આંબેડકર
5.કાનૂનદાતા આંબેડકર