Agnikundma Ugelu Gulab (Mahadev Haribhai Desainu Jivan Charitra) by Narayan Desai
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ - નારાયણ દેસાઈ
[ મહાદેવભાઈનું જીવનચરિત્ર ]
મહાદેવ દેસાઈ : ગાંધીજીના ગણેશ અને હનુમાન
મહાદેવભાઈ દેસાઈનું જીવનચરિત્ર પ્રેરક અને ઉજ્જવળ છે,મહાત્મા ગાંધીજીનું સાનિધ્ય પારસમણીના સ્પર્શ જેવું હતું,આ જીવનચરિત્ર કાવ્યન્યાય અને સત્યન્યાયથી સભર છે.