Aapnu Attar Aapni Suvas By Chandrakant Sheth
આપણું અત્તર આપણી સુવાસ - ચંદ્રકાંત શેઠ
જીવનના અખંડ આનંદની ખોજ
માણસ પોતાના જીવનમાં સાચપ અને સારપને જાળવી રાખે તો સંપૂર્ણ જીવન અખંડ આનંદમય બની જાય! આપણે જો આપણું પોતાનું મનોવિશ્લેષણ કરીશું તો પોતાની જ પાસેથી ઘણુંબધું જાણવા મળશે!