Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Vivekchudamani
Jayanand Dave
Author Jayanand Dave
Publisher Pravin Prakashan Pvt. Ltd.
ISBN
No. Of Pages 1180
Edition 2002
Format Hardbound
Language Gujarati
Price रु 600.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
4093_vivekchudamani.Jpeg 4093_vivekchudamani.Jpeg 4093_vivekchudamani.Jpeg
 

Description

આદ્ય  શંકરાચાર્ય વિરચિત વિવેકચૂડામણિ 
 
 
સંપાદક : આચાર્યશ્રી જયાનન્દ લ .દવે 
 
 
શ્રીમત્ શંકરાચાર્યે દસ મુખ્ય ઉપનિષદો ઉપર તેમ જ ભગવદ્ ગીતા ઉપર વિસ્તૃત વિવેચનરૂપ ભાષ્ય લખ્યું છે તથા વેદવ્યાસનાં બ્રહ્મસૂત્રો ઉપરનું તેમનું ભાષ્ય તો તત્ત્વજ્ઞાનના સાહિત્યમાં જગવિખ્યાત છે. આ ભાષ્યોમાં તેમણે અદ્વૈતસિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે. આ વિસ્તૃત ભાષ્યોમાં તાર્કિક પરિભાષાઓમાં વણાયેલા એ અદ્વૈતસિદ્ધાંતના મુખ્ય મુદ્દદાઓને સામાન્ય અભ્યાસી-જિજ્ઞાસુ પણ સરળતાથી સમજી શકે એ રીતે આ ગ્રંથમાં રજૂ કર્યા છે. આમાં ઘણા શ્લોકો સરળ, હ્રદયંગમ અને મુખપાઠ કરી શકાય એવા છે. એથી અદ્વૈત સિદ્ધાંતના અભ્યાસીઓમાં આ ગ્રંથ ખૂબ પ્રિય બનેલો અને પ્રસિદ્ધિ પામેલો છે.
 
આદ્ય  શંકરાચાર્યનો આ ગ્રંથ -"વિવેકચૂડામણિ " એક એવો વિરલ ગ્રંથ છે, જે, મનુષ્યને આધ્યાત્મિક પંથ પર પ્રયાણ કરવાની પુણ્ય-પ્રેરણા આપે છે અને તેને પોતાની સાચી ઓળખ આપવા દીવાદાંડી સમો છે .

Subjects

You may also like
  • Morari Bapu Nu Amrut Ramayan
    Price: रु 1100.00
  • Shri Vaalmiki  Ramayan
    Price: रु 800.00
  • Ganesh Puran (Gujarati Book)
    Price: रु 450.00
  • Yajurved Darshan
    Price: रु 180.00
  • Atharvaved Darshan
    Price: रु 185.00
  • Saamved Darshan
    Price: रु 185.00
  • Rigved Darshan
    Price: रु 300.00
  • Krishna Nu Jivan Sangeet
    Price: रु 425.00
  • Hindu Maanyataono Vaigyaanik Aadhaar
    Price: रु 150.00
  • Hindu Maanyataono Dhaarmik Aadhaar
    Price: रु 150.00
  • Yajurveda
    Price: रु 150.00
  • Rigveda
    Price: रु 150.00