Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Vishwane Badali Nakhanar Gadgets (Gujarati)
K Books
Author K Books
Publisher K Books
ISBN 9788193267448
No. Of Pages 220
Edition 2016
Format Paperback
Language Gujarati
Price रु 195.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
636110338514478339.jpg 636110338514478339.jpg 636110338514478339.jpg
 

Description

Buy Vishwane Badali Nakhanar Gadgets Gujarati Book Written by Ajay Upadhyay

જગતના પ્રથમ મોબાઈલ નું વજન ૨ કિલો હતું ...પ્રથમ ટીવી બનાવવામાં વપરાયેલા કાર્ડબોર્ડના ખોખા , શીવવાની સોઈ , બિસ્કીટના ડબ્બાના ટીન , કાર્ડ અને લાઈટના પંખાની મોટર ...પ્રથમ હોમ એર કંડીશનર ફક્ત ૭ ફૂટ ઊંચું , ૬ ફૂટ પહોળું અને ૨૦ ફૂટ લાંબુ હતું ...પહેલી એલાર્મ કલોક બની ત્યારે એ ફક્ત એક જ સમયે વાગતી અને સમય હતો સવારે ૪ વાગ્યાનો.."

રોજબરોજના જીવનમાં વપરાતી અને જેણે આપણી જિંદગીને આસાન  બનાવી દીધી છે એવા વોકમેન , કેલ્ક્યુલેટર , લોનમુવર , કેમેરા , કાર જેક , ડક ટેપ , રૂમ્બા  , બ્લેન્ડર , રીમોટ કન્ટ્રોલ , સિલાઈ મશીન , ઇલેક્ટ્રિક ડ્રીલ , હેર ડ્રાયર , ઝીપર , રેઝર , સ્વીસ નાઈફ , કોફીમેકર , સનગ્લાસ , ટોસ્ટર , ફ્રાઈંગ પેન , કેન ઓપનર , ફાનસ , સાઈકલ , ફિશિંગ રોડ , કેમેરા   ...વગેરે વગેરે જેવા ગેજેટ્સ આપણે રોજબરોજ વાપરીએ છીએ પણ ક્યારેય વિચાર આવ્યો કે આની શોધખોળ કેમ , કોણે અને ક્યારે તથા કેવા સંજોગોમાં થઇ ? નહિ ને ..... ?પ્રસ્તુત છે આવા ઉપયોગી ૧૦૧ ગેજેટ્સની શોધખોળની શરૂઆતમાં લખી એવી અનેકો રસપ્રદ કહાની કે જેને વાંચીને તમે ચોંકી ઉઠશો , આશ્ચર્યચકિત થઇ જશો જ્ઞાનાન્વિત થઇ જશો ..!!!!, એકદમ સરળ ભાષામાં લખાયેલ આ પુસ્તકને વાંચીને તમને વિચાર આવશે કે આજે આપણને જેના વગર નથી ચાલતું એવા આ નાના-મોટા ગેજેટસને બનાવતા સંશોધકોએ કેટલી મહેનત કરી છે ...!!!

સંગ્રહ કરવા અને ભેટ આપવા લાયક આ પુસ્તક ની માહિતી અબાલ - વૃદ્ધ દરેકને વાંચવી ગમે એવી છે.

Subjects

You may also like
  • Latest Science Quiz
    Price: रु 110.00
  • Ajayab Electronics
    Price: रु 225.00
  • Samagra Vishwane Badli Nakhnari Microchip
    Price: रु 140.00
  • Avkash Kshetre Bharat Mahatvani Siddhio
    Price: रु 200.00
  • Vistartu Vigyan
    Price: रु 150.00
  • Paryavaranni Kshati Nivariye
    Price: रु 140.00
  • Ajayab Brahmand
    Price: रु 150.00
  • Brahmand Ane Saurmandal
    Price: रु 150.00
  • Avkashma Manavina Pagran
    Price: रु 125.00
  • Urjana Vaikalpik Stroto Ane Samasyao
    Price: रु 135.00
  • Robotics Ane Computernu Samrajya
    Price: रु 165.00
  • Yuddhna Ayudho
    Price: रु 125.00