વિશ્વનાં યાદગાર પ્રવચનો
જેમણે જાતમહેનતથી જીવનમાં કંઈક પ્રાપ્ત કર્યું છે તેવા વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓના શ્રેષ્ઠ પ્રવચનોનું આ સુંદર સંકલન છે. ધર્મ-અધ્યાત્મવિશ્વ, સ્વદેશ, સાહિત્ય, વિજ્ઞાન-કલા-વ્યાપાર, સમાજ અને વિદેશ એમ કુલ છ વિભાગોમાં આ પુસ્તક વહેંચાયેલું છે. આ દળદાર પુસ્તકમાં કુલ 91 જેટલા પ્રખ્યાત વક્તવ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.