TET 2 Teacher Eligibility Test (Prathmik Shikshak Yogyata Kasoti) (Bhasha Std 6 To 8) Model Prashnapatro Jawab Sahit
By B C Rathod
ભાષાના શિક્ષક બનવા માટે ( નવી આવૃત્તિ 2022)
પ્રાથમિક શાળામાં શિક્ષકની ભરતી માટે-ધોરણ 6 થી 8
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર આયોજિત પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી (TET-II)
ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત
અગાઉની પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નપત્રો જવાબ સહીત
લેખન સંપાદન: ડો. બી.સી.રાઠોડ,/ પ્રા કલ્પેશ કે. દંતાણી / પ્રા ડો. રાહુલ કે દિવાન
અનુક્રમણિકા:
વિભાગ 1
· બાળવિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો
· ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા
· સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહો
વિભાગ-2
· ગુજરાતી- ધો.6 થી 8 વિષયવસ્તુ અને પદ્ધતિ
· હિન્દી- ધો.6 થી 8 વિષયવસ્તુ,વ્યાકરણ અને પદ્ધતિ
· અંગ્રેજી - ધો.6 થી 8 વિષયવસ્તુ,વ્યાકરણ અને પદ્ધતિ
· સંસ્કૃત - ધો.6 થી 8 વિષયવસ્તુ,વ્યાકરણ અને પદ્ધતિ
· 2011/2012/2013/2014/2015 માં લેવાયેલ TET-2 ભાષાની પરીક્ષાના પ્રશ્નપત્ર જવાબ સહીત
|