ગુજરાતી નિબંધમાળા - નિયતિ અંતાણી
Spardhatmak Parikshao Mate Gujarati Nibandhmala by Niyati Antani
શાળાથી લઈને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી ગ્રંથ
કશુંક વિશેષ રીતે કહેવું એટલે નિબંધ,નર્મદના નિબંધોથી શરુ કરીને આજના આધુનિક નિબંધકારોએ પ્રકૃતિ,ચિંતન,સમાજ સુધારણા,સામાજિક જાગૃતિ,રાજકારણ,સાંપ્રત માહિતી,વૈશ્વિક-રાષ્ટ્રીય-રાજકીય સમસ્યાઓ વગેરે અઢળક વિષયો પાર નિબંધ લખ્યા છે.