સ્પર્ધાત્મક પરીક્ષા માટે પ્રાચીન ભારત 1 અને 2 - હરિપ્રસાદ શાસ્ત્રી
Spardhatmak Pariksha Mate Prachin Bharat Part 1 ane 2 (Gujarati Book) By Hariprasad Shastri
ભાગ 1
• ઇતિહાસની પૂર્વ ભૂમિકા • આરંભિક ઐતિહાસિક કાલ • મૌર્ય સામ્રાજ્ય • મૌર્યકાલીન સંસ્કૃતિ • અનુ-મૌર્ય કાલનો ઇતિહાસ • અનુ-મૌર્ય કાલની સંસ્કૃતિ • ગુપ્ત કાલનો ઇતિહાસ • ગુપ્તકાલીન સંસ્કૃતિ • અનુ-ગુપ્ત કાલનો ઇતિહાસ • અનુ-ગુપ્ત કાલની સંસ્કૃતિ • વંશવળીઓ
ભાગ 2
• પ્રતીહાર - રાષ્ટ્રકૂટ કાલનો ઇતિહાસ • પ્રતીહાર - રાષ્ટ્રકૂટ કાલની સંસ્કૃતિ • કલાનાં નવાં સ્વરૂપ : ઘડતર અને વિકાસ • પ્રાચીન કાલનો છેલ્લો તબક્કો • મહત્વની સાલવારી