Bharatnu Bandharan Ane Rajneeti Ek Abhyas (GPSC) ( 2025 14th Edition) 5ભારતનું બંધારણ અને રાજનીતિ : એક અભ્યાસ
ડો. શહેઝાદ કાઝી
પુસ્તકની વિશેષતાઓ:-
બંધારણની વિસ્તૃત અને પરીક્ષાલક્ષી સમજૂતી
નવીનત્તમ 106 (EWS)માં બંધારણીય સુધારા
જીપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જવાબ સહીત
જીપીએસસી, ગૌણ સેવા મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ સબ ઇન્સ્પેકટર, રેલ્વે, બેંકીગ, એલ.આઈ.સી.,ક્લાર્ક, રેવન્યુ તલાટી, હિસાબી અધિકારી, યુપીએસસી, નેટ/સ્લેટ ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ,માટે અત્યંત ઉપયોગી પ્રકાશન