Shrimad Bhagwat Amrutdhara by Dongreji Maharaj
શ્રીમદ્દ ભાગવત અમૃતધારા
પૂ .શ્રી ડોંગરેજી મહારાજ કથિત
'ભાગવતજી' એ સાક્ષાત શ્રીકૃષ્ણનું વાડ્મય સ્વરૂપ છે .સૌ પ્રથમ ભગવાન નારાયણે બ્રહ્માજીને કહ્યું છે, બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે . નારદજીએ વેદવ્યાસને કહ્યું છે અને વેદ વ્યાસે તેમના પુત્ર શુકદેવજીને કહ્યું છે .શુકદેવજીએ પરીક્ષિત રાજાને આ કથા કહી છે .પરીક્ષિતના મોક્ષાર્થે ,પરીક્ષિતને પરબ્રહ્મના દર્શન કરાવવા જે કથા શુકદેવજી દ્વારા કહેવામાં આવી તે જ શ્રીમદ્દ ભાગવત
આ ગ્રંથની વિશેષતાઓ :
1. શ્રીમદ્દ ભાગવતનું મહાત્મય
2. શ્રીમદ્દ ભાગવત ગ્રંથની પૂજનવિધિ
3. શ્રીમદ્દ ભાગવત સપ્તાહ પારાયણ અને અનુષ્ઠાન વિધિ
4. દસ અવતારના રંગીન ચિત્રો, તેની કથા
5. સ્કંધ -લીલા -અંગ -અધ્યાય અને શ્લોકોનો સારણી કોઠો
6. દરેક સ્કંધની શરૂઆતમાં તેનો સારાંશ
7. દશાવતાર અને ચોવીસ અવતારોના સ્તોત્ર
8. કુંતાજી,ભિષ્મપિતામહ ,ધ્રુવ અને ગજેન્દ્રે કરેલી શ્રી હરિની સ્તુતિઓ
9. કૃષ્ણ અષ્ટોત્ત્રરશત નામાવલી -વિષ્ણુ સહસ્ત્ર નામાવલી -પુરોષત્તમ સહસ્ત્ર નામાવલી
10. નારાયણ કવચ -સૂર્ય નમસ્કાર મંત્રો
|