ડો. દીપક કાશીપુરીયા લિખિત ગીતાજીના ૧૮ અધ્યાયના ૯ પુસ્તકો
કર્મની કેડીએ કેડીએ કૃષ્ણની કૃપા : ( અધ્યાય :1 - 2 )
શ્રીકૃષ્ણની અમૃતવાણી : ( અધ્યાય :3 - 4 )
પરમશાંતિની પ્રાપ્તિ : ( અધ્યાય :5 - 6 )
સર્વોત્તમ સુખનો માર્ગ : ( અધ્યાય :7 - 8 )
જીવનનાં મોંઘેરાં મોતી : ( અધ્યાય :9 - 10 )
જીવનની અમૃતધારા : ( અધ્યાય :11 - 12 )
શ્રીકૃષ્ણ પરમ સમીપે : ( અધ્યાય :13 - 14 ) કંટક કુસુમની કેડી : ( અધ્યાય :15 - 16 )
જીવન જીવવાની પ્રેમપોથી : ( અધ્યાય :17 - 18 )
પ્રસ્તુત પુસ્તકમાં સમગ્ર ગીતાજીનો સાર સમાયેલો છે.