શ્રી તુલસીકૃત રામાયણ "શ્રી તુલસીકૃત રામાયણ" સંત તુલસીદાસજીનું રામાયણ વિશ્વચેતનાના આવિર્ભાવ માટે પ્રભુના સંકેતથી લખાયેલું મહાકાવ્ય છે. તેના નિર્માણ પાછળ પરમ શક્તિનો દોરી સંચાર છે. સત્ય અને કરુણા જ ખરેખર તો તુલસી માનસ રામાયણના નાયક અને નાયિકા છે. પરમ પૂજ્ય ગોસ્વામીજી તુલસીદાસજીના મહાન ગ્રંથ રામચરિત માનસીની મૂળ ચોપાઈઓનું અહી ગુજરાતી ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું છે. અને બાબાજીના રામચરિત માનસના ગીજરાતી અર્થવાળું આ રામાયણ લોકોને સમજવામાં વધારે સરળ સાબિત થશે.