Buy Shri Radha Avtar Gujarati Book Written by Bhogibhai Shah Online at Low Prices શ્રી રાધા અવતાર - ભોગીભાઈ શાહ શ્રી રાધા અને શ્રી કૃષ્ણનું અભિન્ન સ્વરૂપ એટલે શ્રી રાધા માધવ યુગમ્સ્વરૂપ। આપના પૂરાણો અને ગ્રંથોએ રાધાને ભગવાન શ્રી કૃષ્ણની અંગ્ભુતા છે। શ્રી રાધિકા માનવ અવતારનું અધ્યાત્મિક અર્થઘટન અને મૂલ્યાંકન કરનાર અનેક સંતોએ પણ મહાભાવ સ્વરૂપ દર્શાવ્યા છે। પ્રેમ, ત્યાગ, તિતિક્ષા, અને સમર્પણ એ શ્રીરાધા ના સમગ્ર જીવનનો સાર છે।