Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Shri Garud Mahapuran
Ved Vyas
Author Ved Vyas
Publisher Sastu Pustak Bhadar
ISBN
No. Of Pages 900
Edition 2023
Format Hardbound
Language Gujarati
Price रु 650.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635118517565672114.jpg 635118517565672114.jpg 635118517565672114.jpg
 

Description

મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રી ગરુડ મહાપુરાણ  
 
Shri Garud Mahapuran- Ved Vyas
 
 
'ગરુડ મહાપુરાણ' ની રચના પણ મહર્ષિ વેદવ્યાસે કરી છે . બીજા પુરાણોની જેમ આ પુરાણ  પણ માનવ આત્મકલ્યાણ માટે ઉપયોગી છે .આ પુરાણ બે વિભાગમાં વહેંચાયેલ છે -(1) પૂર્વખંડ -આચારખંડ અને (२) ઉત્તરખંડ -પ્રેતકર્મ -સારોદ્વાર .
 
પૂર્વખંડ -આચારખંડમાં સૃષ્ટિની ઉત્પત્તિ, સૂર્ય - ચંદ્ર અને અન્ય દેવ દેવીઓના મંત્રો, ઉપાસના વિધિ, ભક્તિ - જ્ઞાન-વૈરાગ્ય -સદાચારનો મહિમા ,યજ્ઞ -દાન -તપ -તીર્થાટન -લૌકિક- પરલૌકિક ફળોનું વર્ણન ,વ્યાકરણ -છંદ -સ્વર -જ્યોતિષ-રોગો -આયુર્વેદ-રત્નસાર -નીતીસાર ઉપરાંત મરણ પામેલ વ્યક્તિના કલ્યાણ અર્થે ઔધર્વદૈહિક સંસ્કાર -પિંડદાન -શ્રાદ્ધ -સપીંડીકરણ કર્મવિપાંક- પાપોનું પ્રાયશ્ચિત,ધર્મ -અર્થ-કામમોક્ષના સાધનોથી આત્મજ્ઞાનની વૃદ્ધિનું સુંદર પ્રતિપાદન કરવામાં આવ્યું છે .
 
આ પુરાણના બીજા ઉત્તરખંડમાં કેવા કર્મો કરવાથી પ્રેત ન બનવું પડે , તેના ઉપાયો ,સમાધાનો ,યમમાર્ગગમનથી થતી યાતનાઓ , તેનાથી છૂટવાના ઉપાયો ,મરણોત્તર દાન ,પ્રેતોનું વિવરણ ,પ્રેતપીડા, પ્રેતપણાથી મુક્તિના ઉપાયો આદિની જાણકારી આપેલ છે . 

Subjects

You may also like
  • Morari Bapu Nu Amrut Ramayan
    Price: रु 700.00
  • Shri Vaalmiki  Ramayan
    Price: रु 800.00
  • Ganesh Puran (Gujarati Book)
    Price: रु 450.00
  • Yajurved Darshan
    Price: रु 180.00
  • Atharvaved Darshan
    Price: रु 185.00
  • Saamved Darshan
    Price: रु 185.00
  • Rigved Darshan
    Price: रु 300.00
  • Krishna Nu Jivan Sangeet
    Price: रु 425.00
  • Hindu Maanyataono Vaigyaanik Aadhaar
    Price: रु 150.00
  • Hindu Maanyataono Dhaarmik Aadhaar
    Price: रु 150.00
  • Yajurveda
    Price: रु 150.00
  • Rigveda
    Price: रु 150.00