શૂલપાણેશ્વર (ઈશ્વરનું અભયારણ્ય) - સંદિપ કુમાર
Shoolpaneshwar Ishwarnu Abhyaranya by Dr. Sandeep Kumar
નર્મદાના કાંઠે આવેલા અફાટ કુદરતી સૌંદર્યના ભંડાર એવા શૂલપાણેશ્વરના જંગલો, વન્યજીવન, વનસ્પતિ, સંસ્કૃતિનો પરિચય કરાવતું આ પુસ્તક પ્રત્યેક પ્રકૃતિપ્રેમીને ગમે તેવું છે. અહીં છે વિવિધ જાતિ-પ્રજાતિનાં પ્રાણીઓ અને પંખીઓ તેમજ તમામ પ્રકારની આયુર્વેદિક ઔષધિઓ અને ક્યારેય ન ખૂટે એવી વન્યસંપત્તિ સમા હરિયાળા વૃક્ષોનો અખૂટ ભંડાર !