Sharebazaarna Profitable Funda by Sudha Shrimali શેરબજાર પ્રોફિટેબલ ફંડા - સુધા શ્રીમાળી શેરબજારના રોકાણકારો માટેની ભગવદગીતા અત્યારે દરેક વ્યક્તિ ધનિક બનવા માંગે છે,કમાણી કરવા ચાહે છે.શેરબજાર અત્યંત અનિશ્ચિત છે અને તેની બારીક સમજણ હોવી જરૂરી છે.પણ સમજણ મેળવવા ધૈર્ય અને ખંત જોઈએ,આ સંજોગોમાં સામાન્ય રોકાણકારોને ઘણી વખત ખોટું વેઠવું પડે છે અને તેઓ તેમની પરસેવાની કમાણી રાતોરાત ગુમાવી બેસે છે. શેરબજારના પ્રસિદ્ધ નિષ્ણાંત શેરબજારના મૂળ સિદ્ધાંતોને સમજવાનો સફળ પ્રયાસ કર્યો છે.