Saurashtrano Itihas (1807 Thi 1948)
દર્શક ઈતિહાસ નિધિ - સૌરાષ્ટ્રનો ઈતિહાસ ( 1807-1948) (History of Saurashtra )
પ્રો એસ.વી.જાની
સૌરાષ્ટ્ર રાજ્યના ઈતિહાસ અંગે સુગ્રથિત વૈજ્ઞાનિક અને ઐતહાસિક સંશોધન પદ્ધતિથી લખાયેલ આ પ્રથમ ગ્રંથ છે.આ વિષયમાં રસ ધરાવતા સર્વેને તે ખુબ ઉપયોગી બની રહેશે આ ગ્રંથમાં માત્ર રાજકીય જ નહિ, પરંતુ સામાજિક, આર્થિક, તથા સાંસ્કૃતિક ઈતિહાસ આલેખી તેનો તેનો સર્વાંગી ઈતિહાસ આલેખવાનો પ્રયત્ન કરી તેને અદ્યતન બનાવવામાં આવ્યો છે કેટલાક મહત્વના નકશાઓ અને ફોટાઓ પણ ગ્રંથમાં મુકવામાં આવ્યા છે
ક્રમ:
01 પ્રદેશ પરિચય
02 સૌરાષ્ટ્રનો પૂર્વ પરિચય
03 ઓગણીસમી સદીના પ્રારંભે સૌરાષ્ટ્ર અને વોકર કરાર
04 સૌરાષ્ટ્ર (કાઠીયાવાડ)માં બ્રિટીશ પોલિટિકલ એજન્સી
05 સૌરાષ્ટ્રમાં આધુનિક યુગ: પ્રારંભ અને વિકાસ ભાગ-1
06 સૌરાષ્ટ્રમાં આધુનિક યુગ: પ્રારંભ અને વિકાસ ભાગ-2
07 સૌરાષ્ટ્રના સલામી પ્રથમ અને દ્વિતિય વર્ગના રાજ્યોનું વહીવટીતંત્ર
08 સૌરાષ્ટ્રનું સમાજ જીવન
09 સૌરાષ્ટ્રની આર્થિક પરિસ્થીતી
10 સૌરાષ્ટ્રમાં શિક્ષણનો વિકાસ
11 સૌરાષ્ટ્રની સંસ્કૃતિક પરિસ્થિતિ
12 સૌરાષ્ટ્રમાં રાજકીય જાગૃતિનો ઉદ્દભવ અને વિકાસ
13 સૌરાષ્ટ્રમાં પ્રજાકીય ચળવળ ભાગ-1 (1922-1932)
14 સૌરાષ્ટ્રમાં પ્રજાકીય ચળવળ ભાગ-2 (1932-1942)
15 સૌરાષ્ટ્રના દેશી રાજ્યોનું વિલીનીકરણ અને સ્વતંત્ર સૌરાષ્ટ રાજ્યની રચના
o સૌરાષ્ટ્રના મુખ્ય રાજ્વંશોની વંશાવળીઓ
o કાઠીયાવાડ (સૌરાષ્ટ્ર)ના પોલિટિકલ એજન્સી
o સંદર્ભ-સૂચી
o શબ્દ-સૂચી
|