સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ - ઉષા દેશપાંડે
Sanskrit Sahityano Itihas (Gujarati) By Usha Deshpande
ભારતીય સંસ્કૃતિના સંદર્ભ સહિત સમગ્ર વિશ્વમાં સંસ્કૃત સાહિત્ય અત્યંત પ્રાચીન વિવિધતાથી ભરેલું તથા માનવજીવનમાં જુદાં જુદાં પાસાંઓને સ્પર્શતું અજોડ અને અનોખું સાહિત્ય છે.