Gujarati Bhashanu Vyakaran By: Yogendra Vyas
ગુજરાતી ભાષાનું વ્યાકરણ
ડો. યોગેન્દ્ર વ્યાસ (પૂર્વ નિયામક, ભાષા ભવન, ગુજરાત યુનિવર્સિટી)
ગુજરાતી શાબ્દિક કૌશલ્ય પ્રશ્નપત્ર 1 (ભાગ-1) માટે ઉપયોગી
ગુજરાતી શાબ્દિક કૌશલ્ય (Verbal Skill Gujarati) પ્રશ્નપત્ર 1 (ભાગ-1)-માં ગુજરાતી ભાષાના માન્ય ધ્વનીઓ, નામ અને તેના પ્રકાર, લિંગ અને વચન, વિશેષણ, સર્વનામ, ક્રિયાવિશેષણ, ક્રિયાપદ, કૃદ્ન્ત, સંયોજકો, નિપાત, વિભક્તિ: પ્રત્યયો અને ઉપયોગો, નામયોગી, કેવળ પ્રાયોગી અવ્યવ, પદવિન્યાસ, પદચ્છેદ, વિરામચિહ્નો, વાક્યશુદ્ધિ, જોડણી, સમાનર્થી શબ્દ,સંજ્ઞાઓ, રુઢિપ્રયોગો અને કહેવતો,અર્થભેદ, દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો,સંધી, સમાસ, અલંકાર, છંદ, ગધાર્થગ્રહણ, સ્વાધ્યાય, હેતુલક્ષી પ્રશ્નો, જી.પી.એસ.સી પરીક્ષા માટે ખાસ તૈયાર કરાયેલ પુસ્તક.
|