Rakhadvano Anand By Kakasaheb Kalelkar
રખડવાનો આનંદ - કાકાસાહેબ કાલેલકર સિંધથી માંડીને આસામ સુધી અને કાશ્મીરથી માંડી કન્યાકુમારી સુધી રખડતા રખડતા ઘણો આનંદ મેળવ્યો,એ આનંદ પોતે એક ઠેકાણે સ્થિર રહી બધે દોડી સકે છે એનો પણ અનુભવ થયો.હવે રખડવાની તક મળે તોય શું? અને ન મળે તોય શું?આનંદ સર્વવ્યાપી અને સર્વગામી હોય છે તે છે જ.