રચનાત્મક ભૂવિદ્યા (Structural Geology)- ગિરીશ પંડ્યા
Rachnatmak Bhuvidya (Structural Geology In Gujarati) by Girish Pandya
રચનાત્મક ભૂવિદ્યા એ ભૂસ્તરશાસ્ત્ર વિષયની એક મહત્વની શાખા છે.જેમાં પૃથ્વીના પેટ પરની તેમજ તેના અંતરિયાળમાં જોવા મળતી વિવિધ પ્રકારની રચનાઓની માહિતી તેમજ આકારોના ખ્યાલ આપે છે.આ પુસ્તકમાં રચનાઓનો ઉદ્દભવ થવા માટેની ભૂમિકા,સિદ્ધાંતો અને નિયમોનું વિશદ વર્ણન આપેલ છે.