Porbandarno Itihas By Narottam Palan
પોરબંદરનો ઈતિહાસ - નરોત્તમ પલાણ
રાણા સરતાનજીએ ૧૭૮૫માં વસાવેલાં પોરબંદર નગરનો ઈતિહાસ પણ સુદામાપુરીની જુનવટ શ્રીકૃષ્ણ પુરાની છે. સાથે છાયા, રાણાવાવ, જાંબુવાનની ગુફા, બીલનાથ, રાણાકંડોરણા, કુતિયાણા, મિયાણી, વિસાવાડા, શીંગડા, બગવદર, બળેજ, માધવપુર અને ઓડદર (ગોરખનાથ)ની ઐતિહાસિક હકીકતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.