Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Pedal Par Pruthvi Parikrama
Mahendra Desai
Author Mahendra Desai
Publisher Pravin Prakashan Pvt. Ltd.
ISBN 9788177905779
No. Of Pages 320
Edition 2024
Format Hardbound
Language Gujarati
Price रु 450.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
6639_pedalprithviparkamma.Jpeg 6639_pedalprithviparkamma.Jpeg 6639_pedalprithviparkamma.Jpeg
 

Description

Pedal Par Pruthvi Parikrama by Mahendra Desai

 

પેડલ પર પૃથ્વી પરકમ્મા 

 
મહેન્દ્ર દેસાઈ 


એક ભારતીય, એક ગુજરાતી તરીકે ના માત્ર ગર્વ પરંતુ અહોભાવ સાથે એ છ સાહસવીરોની છબી મનમસ્તિષ્ક અને હ્રદયમાં હંમેશા અંકિત રહેશે, બેશક એમાંથી એક પણ સાહસવીરની તસ્વીર જોઈ નથી પણ લગભગ ૨૦-૨૫ દિવસોથી ટુકડે ટુકડે આ પુસ્તક વાંચું છું એના લીધે એક –એકની છબી ઉભરી છે.

આપણે પોતાના ઘર-ગામ-રાજ્ય કે દેશનાં કમ્ફર્ટ ઝોનમાં રહીને હોંશિયારી મારવી એ અલગ વાત છે કે પછી પોતાના દેશને છોડીને અન્ય દેશમાં વસીને પોતાના દેશને ગાળો દેવી અને ગુલબાંગો હાંકવી એ પણ અલગ વાત છે પરંતુ મેં એક વાત નોંધી છે કે જો ખરેખર તમે કંઈક પ્રાપ્ત કરશો યા તો ખરેખર કોઈક અસામાન્ય પરિણામ માટે યોગ્ય ઠરશો તો એ નમ્ર જ બનાવશે અને દંભ વગરના આધ્યાત્મિક જ બનાવશે, સાથે સાથે તમારા દેશ, સંસ્કૃતિ પર તમારો આદરભાવ વધશે એ પાક્કું, પાક્કું અને ૧૦૦ % પાક્કું .

સામાન્ય રીતે તો દરેક વાંચન પછી એ વિશે બ્લોગ લખવાની ઈચ્છા હોય છે પણ અન્ય નામ/બહાના ના દેતા સીધું જ કહું તો આળસનાં લીધે લખી શકતો નથી.

પરંતુ અહિંયા જે લોકો પણ આ બ્લોગ પોસ્ટ વાંચે એમને ખાસ ખાસ આગ્રહ કે આ પુસ્તક ખરીદજો જ ખરીદજો. આમાં ન માત્ર સાહસ છે પણ દુનિયામાં પોતાના દેશનું શું સ્થાન છે એ પણ છે અને સ્વાભાવિક છે કે આમાં ઈતિહાસ-ભૂગોળ તો આવરી લેવાય જ હોય એટલે જ્યારે પણ કોઈ બૂક લેવાની હોય ત્યારે આ સૌથી પહેલી લેવી . ઉપર લખી એ પણ લેવા જેવી ખરી જ પણ આ ‘પેડલ પર પૃથ્વી પરકમ્મા’ તો ખાસ લેવી જ લેવી <- આટલો (તો શું જરા પણ) આગ્રહ મેં કદી કોઈ બૂક માટે નથી કર્યો પણ આ બૂક વિશે આગ્રહ કરતા મને આનંદ આવે છે અને ગેરંટી કે જો ના ગમે તો મને પુસ્તક આપી દેજો હું એના ડબલ પૈસા આપીશ !

Subjects

You may also like
  • Himalaya Na Chaar Dhaam
    Price: रु 80.00
  • Shukran Egypt
    Price: रु 120.00
  • Amar Pravasnibandho
    Price: रु 200.00
  • Shakti Ane Samruddhino Desh Israel
    Price: रु 250.00
  • Saatma Aasmaane (Purvachalni Safar)
    Price: रु 135.00
  • Sharnagat (Uttarakhand Yatra)
    Price: रु 100.00
  • Mahan Musafaro
    Price: रु 200.00
  • Kon-Tiki Expedition
    Price: रु 100.00
  • Tamil Naduni Yatra
    Price: रु 100.00
  • Aapne Ane Paschim
    Price: रु 400.00
  • Purva Europe Na Pravaas
    Price: रु 200.00
  • Purva Ma Navu Paschim
    Price: रु 220.00