મુંબઈ તો Mumbai છે - આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ
Mumbai To Mumbai Chhe
શરીરશક્તિ તો કદાચ ડાકુ પાસે પણ હોય છે,સહનશક્તિ તો કદાચ બળદ પાસે પણ હોય છે,સમજશક્તિ તો કદાચ નાસ્તિક પાસે પણ હોય છે,પણ સંવેદનશક્તિ તો કોમળ હૈયાના સ્વામી પાસે જ હોય છે.આ સંવેદનશક્તિના સ્વામી બની જવું છે?તો વાંચો મુંબઈ તો Mumbai છે.