મનની પ્રાર્થના (Gujarati Audio CD)
જીવન વિશેની માન્યતાઓ બદલો, માન્યતાઓ તમારું જીવન બદલી નાખશે.
આ પ્રાર્થનામાં હકારાત્મક સ્વસૂચનો છે જેના દ્વારા અર્ધજાગૃત મનનું હકારાત્મક પ્રોગ્રામિંગ થાય છે અને એ પ્રોગ્રામિંગ મુજબ આપણી દુનિયામાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે.