મન અને સ્મરણ (Gujarati Audio CD)
મનને કેળવો, જોઈએ તે મેળવો
આ ઓડીઓ પ્રોગ્રામમાં આપણા માટે કેટલાક ખાસ ચૂંટેલા સકારાત્મક વિધાનો છે,
જે આપની જિંદગીના તમામ પાસાઓ સાથે સંકળાયેલ છે.
આપણે આપણા માટે જે વિધાનોનું વારંવાર પુનરાવર્તન કરીએ એને આપનું અર્ધજાગૃત મન તેને સત્ય સમજી લે છે અને એવાજ સંજોગોનું આપણા જીવનમાં નિર્માણ કરે છે.