Manav ane Paryavaran Bhaugolik Paripekshyama By Y P Pathak
માનવ અને પર્યાવરણ ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં
લેખકો: ડો. મહેશભાઈ એમ. ત્રિવેદી/ પ્રા યશવંતભાઈ પી.પાઠક
માનવ અને પર્યાવરણ વચ્ચેના બદલાતા આંતરસંબંધોને ખ્યાલમાં રાખીને આ પુસ્તકમાં મુખ્ય બે પાસાનો વિગતે અભ્યાસ કરવામાં આવ્યો છે. (1) પર્યાવરણ (2) પ્રદૂષણ .પ્રારંભમાં પર્યાવરણ અને પરિસ્થિતિ વિજ્ઞાનની પરિભાષાની સ્પષ્ટતાથી માંડી તેમના સ્વરૂપો અને સહસંબંધોની વિગતે છણાવટ કરી છે.
પ્રસ્તુત ગ્રંથ સ્નાતક,અનુસ્નાતક જાહેર સેવા આયોગના વિદ્યાર્થીઓને મહત્તમ ઉપયોગી થઇ શકે તેવા હેતુથી અનુરૂપ પદ્ધતિએ તૈયાર કરવામાં આવેલ છે
સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અતિ ઉપયોગી પુસ્તક
GPSC,NET,GSET,TAT,TET. , ગુણ સેવા પસંદગી મંડળ, પંચાયતી સેવા પસંદગી મંડળ,પોલીસ સબ-ઇન્સ્પેકટર, પોલીસ કોન્સ્ટેબલ,તલાટી,એકાઉન્ટન્ટ, ક્લાર્ક, હિસાબનીશ અધિકારી,ગ્રામ સેવક વગેરે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અતિ ઉપયોગી પુસ્તક
|