મહર્ષિ વેદ વ્યાસ પ્રણિત શ્રી ગણેશ પુરાણ Maharshi Ved Vyas Pranit Shri Ganesh Puran (Gujarati Book) શ્રી ગણેશજીના સ્વતંત્ર રચેલા ગ્રંથો જે ‘ગણેશ પુરાણ’ અને ‘મુદગ પુરાણ’ કહેવાય છે.- મહાભારત આદિ પર્વ ૧/૭૪-૮૩માં છે કે બ્રહ્નાજીના કહેવાથી મહર્ષિ વેદવ્યાસે શ્રી ગણેશજીને મહાભારત ગ્રંથના લેખક બનવાની પ્રાર્થના કરી. જે તેમને ભગવાન વ્યાસ રચિત ‘પાંચમો વેદ-મહાભારત’ જેવો ગ્રંથ આપણને મળ્યો. ગણેશજી ઓમ્કારનું સાક્ષાત્ સ્વરૂપ છે. મેધાશક્તિ વધારવા માટે પણ તેમની ઉપાસના કરાય છે. હિન્દુ સમાજ પ્રથમ ગણેશજીને વંદન કરી શુભ કાર્યનો આરંભ કરે છે. તેમની કૃપા વિના કોઇ કામ સિદ્ધ થતું નથી. એવા શ્રીગણેશજીને અમારા વારંવાર વંદન