કુંડલિની યોગ અને ચક્ર વિજ્ઞાન - પંકજ ભટ્ટ
Kundalini Yog ane Chakra Vigyan (Gujarati Book) By Pankaj Bhatt
21મી સદી મેનેજમેન્ટ,માર્કેટિંગ અને મેડિટેશનની છે.21મી સદીમાં વ્યક્તિ શક્તિશાળી હશે તો જ સફળ થઇ શકશે. 21મી સદીમાં સફળતા અને શક્તિ બંને જોડિયા ભાઈઓ જેવા હશે.વ્યક્તિને યોગ દ્વારા શક્તિ પ્રાપ્ત થાય છે.આમાં પણ પ્રચંડ શક્તિ કુંડલિની યોગ દ્વારા પ્રાપ્ત થાય છે.