કલ્પવૃક્ષ - મોરારીબાપુ
Kalpvruksh (Gujarati Book) By Morari Bapu
રામાયણના તત્વજ્ઞાનને પ્રારંભ,મધ્ય અને અંત એમ ત્રણ ભાગમાં વહેંચી શકાય.રામકથામાં આરંભમાં સંશય,મધ્યમાં સમાધાન અને અંતમાં જીવની રાઘવ પ્રત્યેની શરણાગતિ છે.આ પ્સુઅટકમાં આપણા સૌના જીવનમાં આવતી સમસ્યાઓનું પૂર્ણ સમાધાન સમાયેલ છે અને એમ કરતા કરતાં અંતે જે પામવાનું છે તે ઈશ્વરની શરણાગતિ તરફ આપણને દોરી જાય છે.