જીવનનું Management - Author: ડૉ. મધુભાઈ કોઠારી Jivannu Management Gujarati Book Written by Dr. Madhubhai Kothari તમારે જીવનને જંગલ બનાવવું છે કે સુંદર બગીચો, તે તમારા હાથમાં છે. ક્રિકેટની ભાષામાં કહીએ તો ઇનીંગ કેવી રીતે પૂરી કરવી છે તે તમારે નક્કી કરવાનું છે. જીવનની રમત બેવડી સદીથી પૂરી કરવા આ પુસ્તક જરૂર તમને સહાયરૂપ થશે એવી મને ખાતરી છે.