ઇતિહાસ વિરાસત - મહેબૂબ દેસાઈ
Itihas Virasat (Gujarati) By Dr Mehboob Desai
ભારતની ઐતિહાસિક,આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર નવી પેઢી સુધી પહોંચે એ માટે સ્વામી વિવેકાનંદ,વીર ભગતસિંહ,બારીન્દ્ર ઘોષ,મહાત્મા ગાંધી,રત્નમણિ રાવ જોટે,ગિજુભાઈ બધેકા વગેરે મહાનુભાવોના સ્મરણ સાથે આ ગ્રંથ બનાવેલ છે.