Hisabi Adhikari Gujarat Hisabi Adhikari Varg 2 (Accounts Officer Class-2 Gujarat Accounts Service)
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત
હિસાબી અધિકારી ગુજરાત હિસાબી સેવા વર્ગ-2-પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા માટે પરીક્ષા માટે
GPSC હિસાબી અધિકારી વર્ગ-૨ અને ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા યોજાતી હિસાબી એકાઉન્ટન્ટ, ઓડિટર, સબ ઓડિટર, મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ ,વર્ગ -૨/૩ ની પરીક્ષા, GPSC Assistant Professor Class-2 તેમજ GSET જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની પૂર્વ તૈયારી તેમજ ઇન્ટરવ્યૂ માટે ઉપયોગી પુસ્તક
વેપાર વાણિજ્ય
નાણાકીય હિસાબી પડતર હિસાબી અને સઁચાલકીય હિસાબી પદ્ધતિ
નાણાકીય સંચાલન અને માનવ સંશાધન સંચાલન
ઓડિટિંગ (કમ્પની ધારા ૨૦૧૩ સહીત)
ધંધાકીય આંકડા શાસ્ત્ર
બેન્કિંગ અને નાણાકીય સંસ્થાઓ
GST અને ભારતના બંધારણ મુજબ જાહેર હિસાબો
|