Hindu Dharmani Mahanta (Hindu Dharmana Siddhanto) By V H Patel
હિંદુ ધર્મની મહાનતા - વી એચ પટેલ હિંદુ ધર્મના સિદ્ધાંતો કોઈ પણ પ્રાણીની હિંસા કરવી નહિ,સર્વ પ્રાણીઓનું હિત ઇચ્છવું,મન,વચન અને કારમાંથી પવિત્ર રહ્વું,કોઈની નિંદા કરવી નહિ,ક્રોધ ઉપર કાબુ રાખવો,ઇન્દ્રિયોને વશ રાખવી,લોભ અને મોહનો ત્યાગ કરવો,બ્રાહ્ય અને આંતરિક રીતે પવિત્ર રેહવું,પ્રસંશાથી દૂર રેહવું