ગુજરાતી વ્યાકરણ એક અભ્યાસ - શહેઝાદ કાઝી
Gujarati Vyakaran Ek Abhyas (Latest 2023 Edition) By Shahezad Kazi
અનુક્રમણિકા
• વર્ણપરિચય • શબ્દકોશ • સંધિ • જોડણીના નિયમો • સંયોજક • સંજ્ઞા • દ્વિરુક્ત અને રવાનુકારી શબ્દો • અલંકાર • કૃદન્ત • ભાષામાં લિંગવ્યવસ્થા • ભાષામાં વચનવ્યવસ્થા • નિપાત • છંદ • અનુગો અને નામયોગી • વિભક્તિ • વિશેષણ • ક્રિયાપદ એન્ડ તેના પ્રકારો • સર્વનામ • ક્રિયાવિશેષણ • વાક્યશુદ્ધિ • સમાસ • વાક્યના પ્રકારો • શબ્દભંડોળ • વિરામચિન્હો • પ્રત્યયો • સમાનાર્થી શબ્દો • વિરુદ્ધાર્થી શબ્દો • શબ્દસમૂહ માટે એક શબ્દ • રૂઢિપ્રયોગ અને તેના અર્થો • કહેવતો • તળપદા શબ્દોનાં શિષ્ટરૂપો • સ્પર્ધાત્મક પરીક્ષાઓનો ગુજરાતી વ્યાકરણનો પ્રશ્નસંગ્રહ - જાન્યુઆરી-2023 સુધીનો • મોડેલ પેપર 1 થી 5