Bharatnu Bandharan Ek Rashtrani Samhita (Latest Edition 2020) By Vikalp Kotwal
ભારતનું બંધારણ - એક રાષ્ટ્રની સંહિતા (Useful for UPSC-GPSC-PSI , Clerk & Other Competitive Exam)
ડો. વિકલ્પ કોટવાલ
આવૃત્તિ -2020
પુસ્તકની વિશેષતા :
>GPSCની અગાઉની પરીક્ષાઓના પ્રશ્નપત્રોમાંથી 500+ પ્રશ્નો જવાબ સંહિત
>જાહેર હિત યાચિકા
>મૂળભૂત માળખું
>અધિકાર સંલગ્ન મુદ્દાઓ
>વૈધાનિક, નિયમનકારી અને અર્ધ-ન્યાયિક સંસ્થાઓ
>સંસદીય અને પ્રમુખશાહી પ્રકારની શાસન પ્રણાલિકાઓ
>સમવાયી/સંઘીય અને એકાત્મક તંત્રો
>ભારત-બાંગ્લાદેશ જમીન-સરહદ કરાર
>101 માં બંધારણીય સુધારો
>સરકારી નિધિઓ
>સંસદીય વિશેષાધિકારો
>સંસદીય સમિતિઓ
>મોશન્સ
>અમૂક રાજ્યો માટેના વિશેષ દરજ્જા
>અધિકારો, મિલકત, કરારો અને દાવાઓ