Bharatna Mahan Bhakt Ratno by Chandramauli Vidyalankar ભારતના મહાન ભક્ત-રત્નો - ચંદ્રમૌલી વિદ્યાલંકાર ભારતના મહાન ભક્ત-રત્નો માં સાધકો અને ઉપાસકોનો સમન્વય થયો છે. તેમાં પ્રકાંડ પંડિતોથી લઈને જીવનના મહાવિદ્યાલયના અનુસ્નાતકો પણ છે જેમની પાસે અક્ષરજ્ઞાન નથી હોતું પણ હૈયાનું અનુભવ-જ્ઞાન હોય છે અને હોય છે ભાવ પૂર્ણ હૃદય।ભક્તિની ક જ કસૌટી છે:તે છે 'સંપૂર્ણ સમર્પણ' તેમનામાં 'હું'પણું કે અહં ભાવ શૂન્ય થઇ ગયો હોય છે.