Bharatiya Sanskruti Swaroop ane Vikas (Madhyakal ane Arvachinkal) By Pravinchandra Parikh
ભારતીય સંસ્કૃતિ: સ્વરૂપ અને વિકાસ (મધ્યકાળ અને અર્વાચીનકાળ)
લેખક: પ્રવિણચંદ્ર પરીખ
ભારતીય સંસ્કૃતિ: સ્વરૂપ અને વિકાસમાં મહત્વના પરિવર્તનો આણનારા ઇતિહાસના બે અગત્યના કાલપ્રવાહો -મધ્યકાળ અને અર્વાચીનકાળની ઝલક પ્રસ્તુત પુસ્તકમાં આપવામાં આવી છે.
પ્રસ્તુત ગ્રંથ સ્નાતક,અનુસ્નાતક જાહેર સેવા આયોગના વિદ્યાર્થીઓને મહત્તમ ઉપયોગી થઇ શકે તેવા હેતુથી અનુરૂપ પદ્ધતિએ તૈયાર કરવામાં આવેલ છે