Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Balvikasni Sachi Samjan
Madhuri Desai
Author Madhuri Desai
Publisher R.R.Sheth & Co.
ISBN 9789351224105
No. Of Pages 190
Edition 2016
Format Paperback
Language Gujarati
Price रु 150.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635403557926918372.jpg 635403557926918372.jpg 635403557926918372.jpg
 

Description

Balvikasni Sachi Samjan by Madhuri Desai

 

બાળવિકાસની સાચી સમજણ 
 

 
મધુરી દેસાઈ 
 
 
બાળકોને શું, ક્યારે અને કેવી રીતે માર્ગદર્શન આપશો?


બાળકનું મન.આ એક એવું વિશ્વ છે જ્યાં દરેક ક્ષણે વિચારો, સંવેદના, આવેગો, લાગણીઓ, હર્ષ,આંસુ આનંદ, દુઃખ, ગુસ્ર્સો, અવાજ, મૌન, નિરીક્ષણ, તોફાન, ટીખળ, અડપલું જેવી માનવસહજ ક્રિયાઓ એકસાથે ચાલ્યા જ કરતી હોય છે. અને યોગ્ય માર્ગદર્શનના અભાવે બાળક ધણીવાર આ ક્રિયાઓના ધોધમાં ખોવાઈને દિશાશૂન્ય બની જાય છે. જો બાળકને સાચા સમયે સાચું માર્ગદર્શન આપવામાં આવે તો દુનિયાના કોઈ પણ બાળક માટે" Sky is the limit......'' પરંતુ આપણે સાચા સમયે સાચા પગલાં લેવાનું ચુકી જઈએ છીએ અને પછી જીવનભર પસ્ર્તાઈએ છીએ. આ પુસ્તકમાં બાળવિકાસની સાચી સમજણ અંગેની મૂલ્યવાન વાતો કરવામાં આવી છે. બાળકોને શું,ક્યારે અને કેવી રીતે માર્ગદર્શન આપીને જીવનમાં વિજેતા બનાવી શકાય તેની અનુભવસિદ્ધ વાતો અહીંથી તમને મળશે

Subjects

You may also like
  • Every Day,Parents Day
    Price: रु 250.00
  • Santaan Ne Pan Kaik Kehava Do
    Price: रु 150.00
  • Tamara Baalak Ni Shaikshanik Safalta
    Price: रु 140.00
  • Baalvikas Ni Saachi Samjan
    Price: रु 125.00
  • Maa-Baap Ane Baalak
    Price: रु 150.00
  • Maa-Baap Sathe Goshthi
    Price: रु 125.00
  • Balakonu Ghadtar (Gujarati Book)
    Price: रु 250.00
  • Successful Parenting
    Price: रु 150.00
  • Maabapone
    Price: रु 150.00
  • Tamara Balakne Shu Shikhavsho?
    Price: रु 45.00
  • Vicharoni Website: Kids Care
    Price: रु 100.00
  • Tamara Balakma Safaltana Bee Kem Vavsho
    Price: रु 240.00