111 ગરવા ગુજરાતી - રજની વ્યાસ 111 Garva Gujarati By Rajni Vyas ગરવી ગુજરાતના ગરવા ગુજરાતીઓ 'ગુજરાતની અસ્મિતા' જેવો ગુજરાતના જુદા જુદા વિશિષ્ટ પાસાંને ઉજાગર કરતો ગ્રંથ રચનાર રજની વ્યાસ દેશવિદેશમાં વ્યાપ્ત સમગ્ર ગુજરાતી-ભાષા સમાજ સમક્ષ સાહિત્ય,રાજનીતિ,કળા,શિક્ષણ,પત્રકારત્વ,રમતગમત,દેશસેવા,ધર્મ આદિ ક્ષેત્રે પોતાના અમૂલ્ય પ્રદાન દ્વારા ગુજરાતને આખી દુનિયામાં ઉજાળનાર 111 ગરવા ગુજરાતીઓની જીવનગાથા છે.શ્રી કૃષ્ણથી શરૂ કરી 11મી સદીના હેમચંદ્રાચાર્યથી મંડી આખા ગુજરાત અને દેશના સંસ્કાર જીવનને સમૃદ્ધ કરનાર વિભૂતિઓનો પરિચય આ પુસ્તકમાં આપવામાં આવ્યો છે.