વિદ્યાર્થી અને પ્રેમની સમજ - વિજય અગ્રવાલ
Vidyarthi ane Premni Samaj (Gujarati Book) By Dr.Vijay Agarwal
કોઈપણ પ્રકારની 'સમજ' આવતાં ,જ જિંદગીમાં બે પ્રકારનાં ચમત્કાર આવે છે: 1. પહેલો ચમત્કાર એ કે સમસ્યા સમસ્યા જ રહેતી નથી. 2. બીજો ચમત્કાર એ છે કે સમસ્યા શક્તિ બની જાય છે.
જયારે તમારામાં 'પ્રેમની સમજ' આવશે ત્યારે તમે પહેલીવાર સાચા પ્રેમને મહેસૂસ કરીને સાચું ઉડ્ડયન કરી શકશો.પ્રેમના લગભગ તમામ રંગો તેમજ તેની ગહેરાઈઓને એકદમ સુંદર રીતે તેમજ રોચકતાથી રજૂ કરતું આ એક અદ્દભુત પુસ્તક છે.