વાર્તા રે વાર્તા - સુમન શાહ
Varta Re Varta (Gujarati) by Suman Shah
વિષયવૈવિધ્ય ધરાવતી, વિવિધ સર્જકોની ૪૭ સામાજિક વાર્તાઓ. દરેક વાર્તાને અંતે સંપાદકની નોંધ-ટિપ્પણી આપેલી છે.